૧૭૩ – ડાંગ વિધાનસભાની યોજાનાર પેટા ચૂંટણી અંતર્ગત આજથી શરૂ કરેલા બુથ પ્રચાર પ્રવાસ ના કાર્યક્રમમાં વઘઇ તાલુકાના કોશીમદા જિલ્લા પંચાયત સીટના ધોધલપાડા ગામમાં પ્રચાર કરતા નવસારી જિલ્લાના કાર્યકર્તાઓની મુલાકાત લીધી… આ પેટા ચૂંટણીમાં ડાંગમાં ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાશે એવું સ્પષ્ટ પ્રતિત થઈ રહ્યું છે…

October 11, 2020

૧૭૩ – ડાંગ વિધાનસભાની યોજાનાર પેટા ચૂંટણી અંતર્ગત આજથી શરૂ કરેલા બુથ પ્રચાર પ્રવાસ ના કાર્યક્રમમાં વઘઇ તાલુકાના કોશીમદા જિલ્લા પંચાયત સીટના ધોધલપાડા ગામમાં પ્રચાર કરતા નવસારી જિલ્લાના કાર્યકર્તાઓની મુલાકાત લીધી…

આ પેટા ચૂંટણીમાં ડાંગમાં ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાશે એવું સ્પષ્ટ પ્રતિત થઈ રહ્યું છે…