૧૭૩ – ડાંગ વિધાનસભાની યોજાનાર પેટા ચૂંટણી અંતર્ગત આજથી શરૂ કરેલા બુથ પ્રચાર પ્રવાસ ના કાર્યક્રમમાં વઘઇ તાલુકાના સાકરપાતળ જિલ્લા પંચાયત સીટના દગડપાડા અને વઘઇ જિલ્લા પંચાયત સીટ ના વાનરચોંડ ગામોમાં પ્રચાર કરતા નવસારી જિલ્લાના કાર્યકર્તાઓની મુલાકાત લીધી…
આ પેટા ચૂંટણીમાં ડાંગમાં ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાશે એવું સ્પષ્ટ પ્રતિત થઈ રહ્યું છે…












