૧૭૩ – ડાંગ વિધાનસભાની યોજાનાર પેટા ચૂંટણી અંતર્ગત નવસારી જિલ્લાના હોદેદારો અને કાર્યકર્તાઓને વઘઇ તાલુકાની ૦૬ જિ. પં. બેઠક પર બુથ સહ આજ થી શરૂ થતા પ્રચાર પ્રવાસનું આયોજન અને મોનીટરીંગ માં જોડાયો. વઘઇ તાલુકાની તમામ ૦૬ સીટ પર ભાજપાના ઉમેદવાર પેટા ચૂંટણીમાં મોટી લીડ મેળવે એવા દ્રઢ સંકલ્પ સાથે દરેક કાર્યકરો આગામી ચાર દિવસ બુથ પ્રવાસ કરશે.

October 11, 2020

૧૭૩ – ડાંગ વિધાનસભાની યોજાનાર પેટા ચૂંટણી અંતર્ગત નવસારી જિલ્લાના હોદેદારો અને કાર્યકર્તાઓને વઘઇ તાલુકાની ૦૬ જિ. પં. બેઠક પર બુથ સહ આજ થી શરૂ થતા પ્રચાર પ્રવાસનું આયોજન અને મોનીટરીંગ માં જોડાયો.

વઘઇ તાલુકાની તમામ ૦૬ સીટ પર ભાજપાના ઉમેદવાર પેટા ચૂંટણીમાં મોટી લીડ મેળવે એવા દ્રઢ સંકલ્પ સાથે દરેક કાર્યકરો આગામી ચાર દિવસ બુથ પ્રવાસ કરશે.