Thank You… મારા જન્મદિવસ નિમિત્તે આપ સૌ તરફથી મને ટેલિફોનિક, સોશિયલ મીડીયાના માધ્યમ થકી તેમજ રૂબરૂ મળી જે શુભેચ્છાઓ પાઠવી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યકત કરૂ છું. મારા વતન આટ ખાતે બી.યુ.માસ્તર સાર્વજનિક હાઈસ્કૂલમાં રાખવામાં આવેલા હૃદયરોગ, હાડકાંના રોગના નિષ્ણાત તબીબો દ્વારા નિદાન તથા રકતદાન શિબિરમાં (મૈત્રી હોસ્પિટલ, વેસુ, સુરત ના ડૉક્ટર્સ અને સ્ટાફ તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારીના ડૉક્ટર્સ અને એમની ટીમના) સેવા આપનાર નામીઅનામી તમામ લોકોનો ખુબ ખુબ આભાર માનું છું. તેમજ રકતદાન શિબિરમાં ૩૬૧ યુનિટ રકત જે રકતદાતાઓએ રકતદાન કરી સહયોગ પૂરો પાડયો છે એવા તમામ રકતદાતાઓનો પણ હું આભાર વ્યકત કરૂ છું…

October 6, 2020

Thank You…

મારા જન્મદિવસ નિમિત્તે આપ સૌ તરફથી મને ટેલિફોનિક, સોશિયલ મીડીયાના માધ્યમ થકી તેમજ રૂબરૂ મળી જે શુભેચ્છાઓ પાઠવી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યકત કરૂ છું. મારા વતન આટ ખાતે બી.યુ.માસ્તર સાર્વજનિક હાઈસ્કૂલમાં રાખવામાં આવેલા હૃદયરોગ, હાડકાંના રોગના નિષ્ણાત તબીબો દ્વારા નિદાન તથા રકતદાન શિબિરમાં (મૈત્રી હોસ્પિટલ, વેસુ, સુરત ના ડૉક્ટર્સ અને સ્ટાફ તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારીના ડૉક્ટર્સ અને એમની ટીમના) સેવા આપનાર નામીઅનામી તમામ લોકોનો ખુબ ખુબ આભાર માનું છું. તેમજ રકતદાન શિબિરમાં ૩૬૧  યુનિટ રકત જે રકતદાતાઓએ રકતદાન કરી સહયોગ પૂરો પાડયો છે એવા તમામ રકતદાતાઓનો પણ હું આભાર વ્યકત કરૂ છું…