હિન્દુ સંસ્કૃતિ અને ભારતવર્ષ માટે આજે ઐતિહાસિક દિવસ અવધપુરી (અયોધ્યા) ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના હસ્તે ભૂમિપૂજન સંપન્ન થયું.
૫૦૦ વર્ષનો અથાગ સંઘર્ષ અને અનેકો રામભકતોના બલિદાન બાદ આજે કરોડો હિન્દુસ્તાનીઓનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.
ભૂમિપૂજનને ટેલીવિઝન પર કાર્યકર્તાઓ સાથે જિલ્લા કાર્યાલય પર ઉપસ્થિત રહી ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા..
ભગવાન શ્રી રામને પુષ્પઅર્પણ કરી મંદિર નિર્માણમાં યથાયોગ્ય સહયોગ કરવા સંકલ્પ કર્યો…
|| 🚩🚩 જય શ્રી રામ 🚩🚩 ||
ભારત માતા કી જય








