આજની કોનફરેન્સમાં જિલ્લા સંગઠન પ્રભારી શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, નવસારી જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતી અમીતાબેન પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભૂરાલાલ શાહ તથા વિધાનસભા વિસ્તારમાં આવતા તમામ મંડળના સંગઠન હોદ્દેદારો, સ્થાનિક સ્વરાજ સંસ્થાના ચુંટાયેલા સદસ્યો તથા અગ્રણી કાર્યકર્તા સહિત ૭૫ લોકો જોડાયા હતા. કોરોના વાયરસ (COVID માટેના – 19) મહામારી સામે જનજાગૃતિ આવે અને સામુહિક સાવચેતી અને ઉપાય સાથે કોરોના સામેની લડાઈમાં આપણે વિજયી થયે એવા પ્રયત્ન જન જન કરે એ જરૂરી છે.

May 12, 2020

આજની કોનફરેન્સમાં જિલ્લા સંગઠન પ્રભારી શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, નવસારી જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતી અમીતાબેન પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભૂરાલાલ શાહ તથા વિધાનસભા વિસ્તારમાં આવતા તમામ મંડળના સંગઠન હોદ્દેદારો, સ્થાનિક સ્વરાજ સંસ્થાના ચુંટાયેલા સદસ્યો તથા અગ્રણી કાર્યકર્તા સહિત ૭૫ લોકો જોડાયા હતા.

કોરોના વાયરસ (COVID માટેના – 19) મહામારી  સામે જનજાગૃતિ આવે અને સામુહિક સાવચેતી અને ઉપાય સાથે કોરોના સામેની લડાઈમાં આપણે વિજયી થયે એવા પ્રયત્ન જન જન કરે એ જરૂરી છે.