ભારતીય જનતા પાર્ટી – વિજલપોર શહેર દ્વારા લોકડાઉન દરમ્યાન જેમના કામકાજ બંધ છે અને જીવનનિર્વાહમાં તકલીફ છે એવા લોકો માટે બે ટંક ભોજન સેવાયજ્ઞ ચંદનવન સોસાયટી, વિજલપોર ખાતે શરૂ કરાયો હતો જેની આજે રૂબરૂ મુલાકાત લીધી. દૈનિક ૭૦૦ વ્યક્તિની ભોજન વ્યવસ્થા અહીંથી થાય છે. વિજલપોર શહેર ભા. જ. પા. દ્વારા સ્વેચ્છીક ફાળો એકત્ર કરી ચલાવતી આ પ્રવૃત્તિ સાચા અર્થમાં જરૂરિયાત વાળા લોકો સુધી પહોંચે છે. વિજલપોર ભા. જ. પા. પરિવારના તમામ કાર્યકર્તાઓને અભિનંદન..

April 10, 2020

ભારતીય જનતા પાર્ટી – વિજલપોર શહેર દ્વારા લોકડાઉન દરમ્યાન જેમના કામકાજ બંધ છે અને જીવનનિર્વાહમાં તકલીફ છે એવા લોકો માટે બે ટંક ભોજન સેવાયજ્ઞ ચંદનવન સોસાયટી, વિજલપોર ખાતે શરૂ કરાયો હતો જેની આજે રૂબરૂ મુલાકાત લીધી. દૈનિક ૭૦૦ વ્યક્તિની ભોજન વ્યવસ્થા અહીંથી થાય છે. વિજલપોર શહેર ભા. જ. પા. દ્વારા સ્વેચ્છીક ફાળો એકત્ર કરી ચલાવતી આ પ્રવૃત્તિ સાચા અર્થમાં જરૂરિયાત વાળા લોકો સુધી પહોંચે છે.

વિજલપોર ભા. જ. પા. પરિવારના તમામ કાર્યકર્તાઓને અભિનંદન..