નોવેલ કોરોના વાયરસ (COVID – 19) ના સંક્રમણ સામે તકેદારી, નિયંત્રણ તેમજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન માટે જલાલપોર મતવિભાગમાં સમાવિષ્ટ નવસારી તાલુકાના સિંગોદ, તરસાડી, દંડેશ્વર અને મોલધરા ગામોની નવસારી રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી. પી. બ્રહ્મભટ્ટ સાથે રૂબરૂ મુલાકાતે જઇ ગામના સરપંચશ્રી, ઉપ-સરપંચશ્રી, તથા ગામના અગ્રણી કાર્યકર્તાઓને જાગૃત કરી સાચી સમજણ અને સ્થળ નિરીક્ષણ કરી જીવન જરૂરિયાત માટેની વસ્તુ અંગે ચર્ચા કરી. ઘરે રહો સુરક્ષીત રહો અને કોરોના સામે લડતમાં દેશ ને સાથ આપો.

April 7, 2020

નોવેલ કોરોના વાયરસ (COVID – 19) ના સંક્રમણ સામે તકેદારી, નિયંત્રણ તેમજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન  માટે જલાલપોર મતવિભાગમાં સમાવિષ્ટ નવસારી તાલુકાના સિંગોદ, તરસાડી, દંડેશ્વર અને મોલધરા ગામોની નવસારી રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી. પી. બ્રહ્મભટ્ટ સાથે રૂબરૂ  મુલાકાતે જઇ ગામના સરપંચશ્રી, ઉપ-સરપંચશ્રી, તથા ગામના અગ્રણી કાર્યકર્તાઓને જાગૃત કરી સાચી સમજણ અને સ્થળ નિરીક્ષણ કરી જીવન જરૂરિયાત માટેની વસ્તુ અંગે ચર્ચા કરી.

ઘરે રહો સુરક્ષીત રહો અને કોરોના સામે લડતમાં દેશ ને સાથ આપો.