નોવેલ કરોના વાયરસ (COVID – 19) ના સંક્રમણ સામે તકેદારી અને નિયંત્રણ માટે જલાલપોર મતવિભાગમાં સમાવિષ્ટ મંદિર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ ડૉક્ટરશ્રીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરી તૈયારી અંગે ચર્ચા કરી.
ઘરે રહો સુરક્ષીત રહો અને કોરોના સામે લડતમાં દેશ ને સાથ આપો.






