નોવેલ કોરોના વાયરસ (COVID – 19) ના સંક્રમણ સામે તકેદારી, નિયંત્રણ તેમજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન માટે જલાલપોર મતવિભાગમાં સમાવિષ્ટ સામાપોર, મટવાડ, અને મછાડ ગામોની નવસારી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક શ્રી શીવભદ્રસિંહ જી રાણા તથા જલાલપોર પોલીસ મથક ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ. આર વાળા સાથે રૂબરૂ મુલાકાતે જઇ ગામના સરપંચશ્રી, ઉપ-સરપંચશ્રી, પોલિસ મિત્રો તથા ગામના અગ્રણી કાર્યકર્તાઓને જાગૃત કરી સાચી સમજણ અને સ્થળ નિરીક્ષણ કરી જીવન જરૂરિયાત માટેની વસ્તુ અંગે ચર્ચા કરી.
ઘરે રહો સુરક્ષીત રહો અને કોરોના સામે લડતમાં દેશ ને સાથ આપો.





