ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) – નવસારીની રૂબરૂ મુલાકાત લીધી. APMC ના ચેરમેન શ્રી આશિષભાઈ નાયક અને સેક્રેટરી શ્રી દર્શનભાઈ દેસાઇ સાથે નોવેલ કોરોના વાયરસ (COVID – 19) ના તકેદારીના ભાગ રૂપે તેમજ આવનાર ૨૧ દિવસ સુધી સરકાર દ્વારા જાહેર કરેલ લોકડાઉન દરમ્યાન નવસારી જિલ્લાના તમામ નાગરિકોને પૂરતા પ્રમાણમાં શાકભાજીનો પુરવઠો મળી રહે તે અંગેના આયોજન અને વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા – વિચારણા કરી.



