નોવેલ કોરોના વાયરસ (COVID – 19) ના સંક્રમણ સામે તકેદારી અને નિયંત્રણ માટે જલાલપોર મતવિભાગમાં સમાવિષ્ટ મરોલી સામુહિક આરોગ્ય કેન્દ્ર, દીપલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ અંબાડા સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ ડૉક્ટરશ્રીઓ તથા નર્સિંગ સ્ટાફ સાથે સ્થળ નિરીક્ષણ કરી તૈયારી અંગે ચર્ચા કરી… ઘરે રહો સુરક્ષીત રહો અને કોરોના સામે લડતમાં દેશ ને સાથ આપો.

March 25, 2020

નોવેલ કોરોના વાયરસ (COVID – 19) ના સંક્રમણ સામે તકેદારી અને નિયંત્રણ માટે જલાલપોર મતવિભાગમાં સમાવિષ્ટ મરોલી સામુહિક આરોગ્ય કેન્દ્ર, દીપલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ અંબાડા સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ ડૉક્ટરશ્રીઓ તથા નર્સિંગ સ્ટાફ સાથે સ્થળ નિરીક્ષણ કરી તૈયારી અંગે ચર્ચા કરી…
ઘરે રહો સુરક્ષીત રહો અને કોરોના સામે લડતમાં દેશ ને સાથ આપો.