નવસારી તાલુકાના અંબાડા ગામ ખાતે કેન્દ્ર પ્રાથમિક શાળા – અંબાડાના નવનિર્મિત શાળા ભવનનું લોકાર્પણ કર્યું.
ભવન લોકાર્પણ સાથે શાળામાંથી નિવૃત થયેલા ગુરુજનોનું શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા થયેલ સન્માન અનુકરણીય છે.
આધુનિક શૈક્ષણિક સુવિધાઓથી સજ્જ આ નવનિર્મિત ભવન થકી અંબાડા ગામ તમેજ કેન્દ્રમાં સમાવિષ્ટ તમામ શાળાને શ્રેષ્ઠ અને સાક્ષર ભારતના નિર્માણ કરવાના સ્વપ્નને સાકાર કરવા ઉપયોગી બને તેવી શુભેચ્છા…






























