નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલજી સાથે મારા મત વિસ્તારમાં સમાવિષ્ટ વિજલપોર નગરપાલિકા ખાતે પાણી ભરાઇ જવાની સમસ્યા તેમજ સ્થાનિક સમસ્યા અને પ્રશ્નોનું નિરીક્ષણ કરી સરકારી અધિકારીઓને સાથે સ્થળ પર સાથે હાજર રાખી પ્રશ્નોના સકારાત્મક નિકાલ કરવા સૂચના કરી. સાથે સાથે પશ્ચિમ રેલ્વેના ડી. એમ. શ્રી સત્યેનજી સાથે નવસારી રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેન સ્ટોપેજ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી નવસારીની જનતાને વધુ સુવિધા રેલ્વે મારફત મળે તે માટે રજુઆત કરી.

February 29, 2020