નવસારી એગ્રીકલ્ચર કોલેજ ના મેદાન પર નવસારી માછી સમાજ દ્વારા અયોજીત રમતોત્સવ – ૨૦૨૦ ના ઉદઘાટન સમારોહ માં હાજર રહ્યો.
સમાજના યુવાનો તેમજ બાળકોના શારીરિક, માનસિક અને બોદ્ધિક વિકાસ અર્થે ક્રિકેટ તથા વોલીબોલ રમતના આવા સુંદર આયોજન બદલ નવસારી માછી સમાજના તમામ સંચાલકોને અભિનંદન સહ શુભેચ્છાઓ.




