શ્રી મરોલી કાંઠા વિભાગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી વી. એમ. પટેલ પ્રિ – પ્રાયમરી તથા શ્રી એસ. જે. પટેલ પ્રાયમરી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ – તા. જલાલપોરના પ્રથમ વાર્ષિક મહોત્સવની ઉજવણીમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. બાળકો દ્વારા સરસ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ થઈ. શાળાના સંચાલકો, પ્રિન્સીપાલ તથા સ્ટાફ, વાલીઓ તેમજ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિશેષ અભિનંદન.




















