કેન્દ્ર સરકાર દ્વારા પારિત નવા નાગરિકતા સંશોધન કાયદા – ૨૦૧૯ (CAA – 2019) નો વિરોધ પક્ષ દ્વારા ફેલાવવામાં આવી રહેલા જુઠાણા સામે દેશના લોકો સુધી સાચી માહિતી પહોચાડવા અને કાયદા અંતર્ગત લોક જાગૃતિ કેળવાઈ તેવા આશય સાથે જલાલપોર તાલુકાના વેસ્મા ગામ ખાતે ગ્રામસભાનું આયોજન કરી ગ્રામજનોને #CAA ના કાયદાને સમર્થન કરવા અપીલ કરી. દેશના દરેક નાગરિક સુધી #CAA અંતર્ગત સાચી માહિતી પહોચાડવા ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા કટિબધ્ધ છે. #CAAJanJagran

January 12, 2020

કેન્દ્ર સરકાર દ્વારા પારિત નવા નાગરિકતા સંશોધન કાયદા – ૨૦૧૯ (CAA – 2019) નો વિરોધ પક્ષ દ્વારા  ફેલાવવામાં આવી રહેલા જુઠાણા સામે દેશના લોકો સુધી સાચી માહિતી પહોચાડવા અને કાયદા અંતર્ગત લોક જાગૃતિ કેળવાઈ તેવા આશય સાથે જલાલપોર તાલુકાના વેસ્મા ગામ ખાતે ગ્રામસભાનું આયોજન કરી ગ્રામજનોને #CAA ના કાયદાને સમર્થન કરવા અપીલ કરી.

દેશના દરેક નાગરિક સુધી #CAA અંતર્ગત સાચી માહિતી પહોચાડવા ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા કટિબધ્ધ છે.

#CAAJanJagran