નાગરિકતા સંશોધન કાયદા – ૨૦૧૯ના સમર્થનમાં મરોલી ગામે પદયાત્રા કરી. #CAA ને મળી રહેલું જનસમર્થન કેન્દ્ર સરકારને આવનારા સમયમાં દેશહિતના આવા અનેક નિર્ણયો લેવા ચોક્કસ પ્રેરિત કરશે. દેશના પ્રધાનમંત્રી મા. નરેન્દ્રભાઈ મોદીજી તથા તેમના નેતૃત્વમાં કામ કરતી #NDA સરકારને દિલી અભિનંદન. #CAAJanJagran

January 12, 2020

નાગરિકતા સંશોધન કાયદા – ૨૦૧૯ના સમર્થનમાં મરોલી ગામે પદયાત્રા કરી. #CAA ને મળી રહેલું જનસમર્થન કેન્દ્ર સરકારને આવનારા સમયમાં દેશહિતના આવા અનેક નિર્ણયો લેવા ચોક્કસ પ્રેરિત કરશે.

દેશના પ્રધાનમંત્રી મા. નરેન્દ્રભાઈ મોદીજી તથા તેમના નેતૃત્વમાં કામ કરતી #NDA સરકારને દિલી અભિનંદન.

#CAAJanJagran