અબ્રામા ગામ ખાતે આયોજીત અબ્રામા પ્રીમિયર ક્રિકેટ લીગ ટુર્નામેન્ટ ની ફાઈનલ મેચમાં હાજરી આપી. ટુર્નામેન્ટમાં કુલ ૧૬ ટીમોએ ભાગ લીધો હતો જેમાંથી અબ્રામા ચેમપ્સ ફાઇનલ મેચમાં જીત મેળવી ચેમ્પિયન બની હતી જેને ટ્રોફી એનાયત કરી શુભેચ્છા આપી. સુંદર અને સફળ આયોજન માટે ટુર્નામેન્ટના આયોજકોને અભિનંદન. આવી ટુર્નામેન્ટ થકી જ દેશને પ્રતિભાશાળી ક્રિકેટરો ચોક્કસ મળશે એવી અપેક્ષા…

January 5, 2020