નાગરિકતા સંશોધન કાયદા – ૨૦૧૯ અંતર્ગત રાજકીય વિરોધ ઉભો કરવા લોકોને #CAA અંગે ખોટી અફવા ફેલાવવાના કૉંગ્રેસના કારસા સામે લોકો ને સાચી માહિતી આપવા આજે જલાલપોર તાલુકાના અબ્રામા ગામે #CAA ની માહિતી પત્રિકાનું કાર્યકર્તા સાથે ઘર ઘર ફરી વિતરણ કર્યું.
કેન્દ્રની શ્રી નરેન્દ્રભાઇ મોદી સરકાર દ્વારા દેશની આંતરિક સુરક્ષા માટેના આ કાયદાને દરેક નાગરિક સમર્થન આપી રહ્યો છે.
#CAAJanJagran















