ગુજરાત સરકારના પશુપાલન વિભાગ, જિલ્લા પંચાયત – નવસારી તેમજ તાલુકા પંચાયત – જલાલપોર ના સંયુક્ત ઉપક્રમે સત કેવલ સાહેબ ધામ – ચોખડ, તા. જલાલપોર ખાતે તાલુકા કક્ષાના પશુપાલન શિબિર અને પ્રદર્શનમાં ઉપસ્થિત રહ્યો… પશુપાલન સાથે જોડાયેલા અને ગ્રામીણ અર્થતંત્રના આધાર એવા પશુપાલકો, તાલીમાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં હાજર લોકોને નિષ્ણાત તજજ્ઞો દ્વારા આધુનિક પ્રદ્ધતિને અપનાવી પશુપાલન વ્યવસાય ને વધુ નફાકારક કઈ રીતે બનાવી શકાય તે અંગે વિસ્તૃત માહિતી અને સમજ આપવામાં આવી હતી…

December 27, 2019

ગુજરાત સરકારના પશુપાલન વિભાગ, જિલ્લા પંચાયત – નવસારી તેમજ તાલુકા પંચાયત – જલાલપોર ના સંયુક્ત ઉપક્રમે સત કેવલ સાહેબ ધામ – ચોખડ, તા. જલાલપોર ખાતે તાલુકા કક્ષાના પશુપાલન શિબિર અને પ્રદર્શનમાં ઉપસ્થિત રહ્યો…

પશુપાલન સાથે જોડાયેલા અને ગ્રામીણ અર્થતંત્રના આધાર એવા પશુપાલકો, તાલીમાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં હાજર લોકોને નિષ્ણાત તજજ્ઞો દ્વારા આધુનિક પ્રદ્ધતિને અપનાવી પશુપાલન વ્યવસાય ને વધુ નફાકારક કઈ રીતે બનાવી શકાય તે અંગે વિસ્તૃત માહિતી અને સમજ આપવામાં આવી હતી…