ધી મંદિર વિભાગ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક હાઈસ્કૂલના ઇનામ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ થઈ. વર્ષ દરમ્યાન શાળા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી સિદ્ધિ હાંસલ કરનાર તમામ વિદ્યાર્થીઓ ને અભિનંદન..

December 18, 2019

ધી મંદિર વિભાગ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક હાઈસ્કૂલના ઇનામ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજુ થઈ.

વર્ષ દરમ્યાન શાળા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી સિદ્ધિ હાંસલ કરનાર તમામ વિદ્યાર્થીઓ ને અભિનંદન…