નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના રૂપવેલ ગામે માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં આદિવાસી વિસ્તારમાં જંગલની જમીનો ખેડતા ખેડુતોને અધિકારપત્રો અને માપણીશીટ વિતરણની સાથે આદિવાસી વિકાસ મંડળીઓને સહાયના ચેકોનું વિતરણ તેમજ સ્વામી વિવેકાનંદ યુવક મંડળોને વોલીબોલ અને ક્રિકેટની કીટનું વિતરણ…
