સુલતાનપુર ગામે મુખ્યમંત્રી ગામ સડક યોજના અંતર્ગત મોટી કકરાડ મુખ્ય રસ્તાથી જોગેશ્વર મહદેવ મંદિરને જોડતો રોડ તથા બોરી ફળિયા નાની કકરાડ રોડ અને પાણી પુરવઠા યોજના અંતર્ગત પમ્પીંગ મશીનરી, ભૂગર્ભ ટાંકો, નળ કનેકશન અને પાઇપ લાઇનના (એકંદરે કુલ ૧ કરોડ ૧૩ લાખ રૂપિયાના) કામોનું ખાતમુહૂર્ત કર્યું…
