Thank You… મારા જન્મદિવસ પર આપ સૌએ મને ટેલિફોન દ્વારા ફેસબુક, વોટ્સએપના માધ્યમ દ્વારા વ્હાલભરી શુભેચ્છાઓ પાઠવી જે પ્રેમ આપ્યો તે બદલ હું આપ સૌ નો ખુબ ખુબ આભાર માનુ છું તેમજ આટ રામજી મંદિર ખાતે મારા જન્મદિવસ નિમિતે રાખેલ સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ કેમ્પના સેવા યજ્ઞમાં (ઓરેંજ હોસ્પિટલ ના ડૉક્ટર્સ અને સ્ટાફ તેમજ ઇન્ડિયન રેડકોસ સોસાયટી નવસારીના ડૉક્ટર્સ અને એમની ટીમના) યોગદાન, સાથ સહકાર અને સહયોગ આપી મારો જન્મદિવસ યાદગાર બનાવ્યો એ બદલ હું સૌનો અંત:કરણપૂર્વક આભાર માનું છું…

October 6, 2018

Thank You…

મારા જન્મદિવસ પર આપ સૌએ મને ટેલિફોન દ્વારા ફેસબુક, વોટ્સએપના માધ્યમ દ્વારા વ્હાલભરી શુભેચ્છાઓ પાઠવી જે પ્રેમ આપ્યો તે બદલ હું આપ સૌ નો ખુબ ખુબ આભાર માનુ છું તેમજ આટ રામજી મંદિર ખાતે મારા જન્મદિવસ નિમિતે રાખેલ સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ કેમ્પના સેવા યજ્ઞમાં (ઓરેંજ હોસ્પિટલ ના ડૉક્ટર્સ અને સ્ટાફ તેમજ ઇન્ડિયન રેડકોસ સોસાયટી નવસારીના ડૉક્ટર્સ અને એમની ટીમના) યોગદાન, સાથ સહકાર અને સહયોગ આપી મારો જન્મદિવસ યાદગાર બનાવ્યો એ બદલ હું સૌનો અંત:કરણપૂર્વક આભાર માનું છું…