મિશન વિદ્યા – ૨૦૧૮ અંતર્ગત જલાલપોર તાલુકાના આટ ગામની કન્યા શાળા અને કુમાર શાળાની મુલાકાત લીધી. અહીં વાંચન, લેખન અને ગણિતના નબળા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા

July 30, 2018

મિશન વિદ્યા – ૨૦૧૮ અંતર્ગત જલાલપોર તાલુકાના આટ ગામની કન્યા શાળા અને કુમાર શાળાની મુલાકાત લીધી. અહીં વાંચન, લેખન અને ગણિતના નબળા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા….