આજરોજ ભીનાર ગામે સ્મશાન ભૂમિનું લોકાર્પણ કર્યું. આ સમારોહમાં જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દિનેશભાઇ પટેલ, જીલ્લા પંચાયતના માજી પ્રમુખ શ્રી રમણભાઇ પટેલ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, જલાલપોર તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જુદા જુદા ગામના સરપંચશ્રીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…


















