જલાલપોર તાલુકાના આટ ગામ ખાતે શ્રી બી. યુ. માસ્તર સાર્વજનિક હાઇસ્કૂલ અને શ્રી બી. ડી. પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ આટ, આટ કુમાર શાળા, કન્યા શાળા, રૂપન તળાવ પ્રાથમિક શાળા અને આટ ગામની આંગણવાડીના સંયુક્ત ઉપક્રમે રાખવામાં આવેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૧૮ કાર્યક્રમમાં હાજરી આપી.
