કેન્દ્રની મોદી સરકારના સફળતાપુર્વક ચાર વર્ષ પૂર્ણ થતા ભાજપ સરકાર ની સિધ્ધીઓ અને ભારતના વિકાસ ની ગાથા ભાજપ ના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહ નુ સંબોધન નવસારી જીલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઇ પટેલ તાલુકા ભાજપ ના પ્રમુખ રણધીરભાઇ પટેલ અને કાર્યકર્તા મિત્રો ની સાથે સાંભળ્યુ…
#SaafNiyatSahiVikas