આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિતે ” બેટી બચાવો, બેટી પઢાવો ” ના સંકલ્પ સાથે જીલ્લા કક્ષાના મહિલા સંમેલનનું આયોજન કરવામાંંઆવ્યું

March 10, 2018

કોળી સમાજ સાંસ્કૃતિક સંકુલ, ખડસુપા ખાતે મહિલા અને બાળ વિકાસ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ , ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિતે ” બેટી બચાવો, બેટી પઢાવો ” ના સંકલ્પ સાથે જીલ્લા કક્ષાના મહિલા સંમેલનનું આયોજન કરવામાંંઆવ્યું ….