૬૯ મા ” પ્રજાસતાક દિન ” ની ઉજવણી January 26, 2018 શ્રી બી.યુ માસ્તર સાર્વજનિક હાઇસ્કૂલ અને શ્રી બી.ડી પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ આટ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો અને તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ દ્રારા પ્રોત્સાહીત કરી ૬૯ મા ” પ્રજાસતાક દિન ” ની ઉજવણી કરી….. Shareફેસબુક પર શેર કરો