વિજયોત્સવ December 18, 2017 ગુજરાત વિધાનસભા – ૨૦૧૭ની ચુંટણીમાં અસીમ સ્નેહ દાખવી અભુતપુર્વ વિજય અપાવવા બદલ ૧૭૪ જલાલપોર વિધાનસભા મતવિસ્તારના સર્વે મતદારો મારી માતાઓ, બહેનો, અને મારા આદરણીય વડીલો અને મારા શુભચિંતક ભાઇઓ તેમજ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. Shareફેસબુક પર શેર કરો