આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત ૧૭૪ – જલાલપોર વિધાનસભાના એરૂ, કોથમડી,મછાડ,બોદાલી,પેથાણ,મટવાડ,કરાડી,સામાપોર,દાંડી,આટ,ઓંજલમાછીવાડ,સુલતાનપુર,રાણાભાઠા,કણીયેટ,કૃષ્ણપુર,પનાર,ચીજગામ,કનેરા,ખરસાડ,કરોડ,સરાવ,અબ્રામા,વેડછા,ડાંભર,મંદિર,કલથાણ અને હાંસાપોર ગામના ગ્રામજનો દ્વારા 25 – નવસારી લોકસભાના યશસ્વી ઉમેદવાર શ્રી C R Paatil જીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત રહી ભવ્ય વિજય અપાવવા માટે જંગી મતદાન કરવાની અપીલ કરી…
કાર્યકર્તાનો ઉત્સાહ અને જોશના સથવારે 25 – નવસારી લોકસભાના ઉમેદવાર શ્રી C R Paatil જી ઐતિહાસિક જીત મેળવશે એવો વિશ્વાસ છે…