આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત ૧૭૪ – જલાલપોર વિધાનસભાના માંગરોળ,ભીનાર, દેલવાડા,વડોલી,અલુરા,છીણમ,સીમળગામ,મીરજાપોર,કડોલી, તવડી,સાગરા અને માણેકપોર ગામના ગ્રામજનો દ્વારા 25 – નવસારી લોકસભાના યશસ્વી ઉમેદવાર શ્રી C R Paatil જીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત રહી ભવ્ય વિજય અપાવવા માટે જંગી મતદાન કરવાની અપીલ કરી…
કાર્યકર્તાનો ઉત્સાહ અને જોશના સથવારે 25 – નવસારી લોકસભાના ઉમેદવાર શ્રી C R Paatil જી ઐતિહાસિક જીત મેળવશે એવો વિશ્વાસ છે…