આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત ૧૭૪ – જલાલપોર વિધાનસભાના પોંસરા, વાડા, કોલાસણા, મરોલી, મહુવર, કારાખંટ, પરૂજણ, નડોદ, મગોબ – ભાઠા, પરસોલી, નિમળાઈ, ઉંભરાટ, દીપલા, વાંસી- બોરસી માછીવાડ(દીવાદાંડી) અને દાંતી ગામના ગ્રામજનો દ્વારા 25 – નવસારી લોકસભાના યશસ્વી ઉમેદવાર શ્રી C R Paatil જીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત રહી ભવ્ય વિજય અપાવવા માટે જંગી મતદાન કરવાની અપીલ કરી… કાર્યકર્તાનો ઉત્સાહ અને જોશના સથવારે 25 – નવસારી લોકસભાના ઉમેદવાર શ્રી C R Paatil જી ઐતિહાસિક જીત મેળવશે એવો વિશ્વાસ છે… #vr4cr #ModiKaParivar #AbkiBaar400Paar

May 3, 2024
આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત ૧૭૪ – જલાલપોર વિધાનસભાના પોંસરા, વાડા, કોલાસણા, મરોલી, મહુવર, કારાખંટ, પરૂજણ, નડોદ, મગોબ – ભાઠા, પરસોલી, નિમળાઈ, ઉંભરાટ, દીપલા, વાંસી- બોરસી માછીવાડ(દીવાદાંડી) અને દાંતી ગામના ગ્રામજનો દ્વારા 25 – નવસારી લોકસભાના યશસ્વી ઉમેદવાર શ્રી C R Paatil જીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત રહી ભવ્ય વિજય અપાવવા માટે જંગી મતદાન કરવાની અપીલ કરી…
કાર્યકર્તાનો ઉત્સાહ અને જોશના સથવારે 25 – નવસારી લોકસભાના ઉમેદવાર શ્રી C R Paatil જી ઐતિહાસિક જીત મેળવશે એવો વિશ્વાસ છે…