મોદી પરિવાર સભા
અબ કી બાર 400 પાર
આજે મારા મતક્ષેત્ર જલાલપોરના નવસારી વિજલપોર નગરપાલિકાના વોર્ડ નં. 1 ના પુણેશ્વર, રામજીમંદિર, રામદેવજીમંદિર અને અમૃતેશ્વર મંદિર શક્તિકેન્દ્ર ની મોદી પરિવાર સભા મળી જેમાં હાજર રહ્યો, આગમી લોકસભા ચૂંટણી અંતર્ગત જરૂરી માર્ગદર્શન પાઠવ્યું અને 25 – નવસારી લોકસભાના ઉમેદવાર શ્રી C R Paatil જી ને જવલંત વિજય અપાવા માટે આહવાન કર્યું…