મોદી પરિવાર સભા અબ કી બાર 400 પાર આજે મારા મતક્ષેત્રના સામાપોર ગામે મટવાડ અને સામાપોર ગામ ની શક્તિકેન્દ્ર ની મોદી પરિવાર સભા મળી જેમાં હાજર રહ્યો, આગમી લોકસભા ચૂંટણી અંતર્ગત જરૂરી માર્ગદર્શન પાઠવ્યું અને 25 – નવસારી લોકસભાના ઉમેદવાર શ્રી C R Paatil જી ને જવલંત વિજય અપાવા માટે આહવાન કર્યું… #AbkiBar400Par #ModiKaParivar #AbkiBaarPhirModiSarkar

April 12, 2024

મોદી પરિવાર સભા

અબ કી બાર 400 પાર

 

આજે મારા મતક્ષેત્રના સામાપોર ગામે મટવાડ અને સામાપોર ગામ ની શક્તિકેન્દ્ર ની મોદી પરિવાર સભા મળી જેમાં હાજર રહ્યો, આગમી લોકસભા ચૂંટણી અંતર્ગત જરૂરી માર્ગદર્શન પાઠવ્યું અને 25 – નવસારી લોકસભાના ઉમેદવાર શ્રી C R Paatil જી ને જવલંત વિજય અપાવા માટે આહવાન કર્યું…

#AbkiBar400Par

#ModiKaParivar

#AbkiBaarPhirModiSarkar