મોદી પરિવાર સભા અબ કી બાર 400 પાર આજે મારા મતક્ષેત્રના સુપા ગામે સુપા,શાહુ અને કુરેલ ગામ ની શક્તિકેન્દ્ર ની મોદી પરિવાર સભા મળી જેમાં હાજર રહ્યો, આગમી લોકસભા ચૂંટણી અંતર્ગત જરૂરી માર્ગદર્શન પાઠવ્યું અને 25 – નવસારી લોકસભાના ઉમેદવાર શ્રી C R Paatilજી ને જવલંત વિજય અપાવા માટે આહવાન કર્યું… #AbkiBar400Par #ModiKaParivar #AbkiBaarPhirModiSarkar

April 11, 2024
મોદી પરિવાર સભા
અબ કી બાર 400 પાર
આજે મારા મતક્ષેત્રના સુપા ગામે સુપા,શાહુ અને કુરેલ ગામ ની શક્તિકેન્દ્ર ની મોદી પરિવાર સભા મળી જેમાં હાજર રહ્યો, આગમી લોકસભા ચૂંટણી અંતર્ગત જરૂરી માર્ગદર્શન પાઠવ્યું અને 25 – નવસારી લોકસભાના ઉમેદવાર શ્રી C R Paatilજી ને જવલંત વિજય અપાવા માટે આહવાન કર્યું…