મોદી પરિવાર સભા
અબ કી બાર 400 પાર
આજે મારા મતક્ષેત્રના મીરજાપોર ગામે સાગરા અને તવડી ગામની શક્તિકેન્દ્ર ની મોદી પરિવાર સભા મળી જેમાં હાજર રહ્યો, આગમી લોકસભા ચૂંટણી અંતર્ગત જરૂરી માર્ગદર્શન પાઠવ્યું અને 25 – નવસારી લોકસભાના ઉમેદવાર શ્રી C R Paatil જી ને જવલંત વિજય અપાવા માટે આહવાન કર્યું…