ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા ૨૫ – નવસારી લોકસભા “બુથ કાર્યકર્તા સમેલન” ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil જી ની અધ્યક્ષતામાં યોજાયું જેમાં ઉપસ્થિત રહ્યો…
૨૫ – નવસારી લોકસભાના ઉમેદવાર શ્રી C R Paatil જી ને ઐતિહાસિક લીડ સાથે જવલંત વિજય અપાવા માટે દરેક કાર્યકર પ્રતિબદ્ધ છે…