ચીજગામ ક્રિકેટ કલબ દ્વારા આયોજીત કોસ્ટલ પ્રીમિયર લીગ – ૩(CPL – 3) ડે – નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ને ખુલ્લી મૂકી… ખેલાડીઓનો ઉત્સાહ અને ક્રિકેટ રસિકોની આતુરતા આયોજકોને ચોક્કસ જ પ્રોત્સાહિત કરશે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન… #tenniscricket

March 19, 2024
ચીજગામ ક્રિકેટ કલબ દ્વારા આયોજીત કોસ્ટલ પ્રીમિયર લીગ – ૩(CPL – 3) ડે – નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ને ખુલ્લી મૂકી…
ખેલાડીઓનો ઉત્સાહ અને ક્રિકેટ રસિકોની આતુરતા આયોજકોને ચોક્કસ જ પ્રોત્સાહિત કરશે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન…