આગામી લોકસભા – 2024 ની ચુંટણી અંતર્ગત 25 – નવસારી લોકસભા સીટના જલાલપોર તાલુકા મંડળની એરૂ અને ઓંજલ જિલ્લા પંચાયત સીટ ની ચૂંટણી આયોજન માટેની અપેક્ષિત કાર્યકર્તા સાથે મહત્વની બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું… આ બેઠકમાં નવસારી જિલ્લા ભા.જ.પા. જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, આગામી લોકસભા ચુંટણી અંતર્ગત 25 – નવસારી લોકસભા પ્રભારી શ્રી મહેન્દ્રભાઇ પટેલ , સંયોજક શ્રી અશોકભાઇ ધોરાજીયા, ૧૭૪ વિધાનસભા પ્રભારી શ્રી સમીરભાઈ પટેલ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, જલાલપોર તાલુકા સંગઠન હોદેદારો – ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા… #ModiHaiToMumkinHai #ModiKiGuarantee #AbkiBaar400Paar #AbkiBaarPhirModiSarkar #AbkiBaarModiSarkar

March 17, 2024
આગામી લોકસભા – 2024 ની ચુંટણી અંતર્ગત 25 – નવસારી લોકસભા સીટના જલાલપોર તાલુકા મંડળની એરૂ અને ઓંજલ જિલ્લા પંચાયત સીટ ની ચૂંટણી આયોજન માટેની અપેક્ષિત કાર્યકર્તા સાથે મહત્વની બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું…
આ બેઠકમાં નવસારી જિલ્લા ભા.જ.પા. જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, આગામી લોકસભા ચુંટણી અંતર્ગત 25 – નવસારી લોકસભા પ્રભારી શ્રી મહેન્દ્રભાઇ પટેલ , સંયોજક શ્રી અશોકભાઇ ધોરાજીયા, ૧૭૪ વિધાનસભા પ્રભારી શ્રી સમીરભાઈ પટેલ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, જલાલપોર તાલુકા સંગઠન હોદેદારો – ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…