આજરોજ નવસારી વિજલપોર નગરપલિકાના વોર્ડ નં. ૯,૧૦ અને ૧૧ માં, સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટ અંતર્ગત (૬ કરોડ ૮૦ લાખ ૯૯ હજારના ખર્ચે) રોડ, બ્લોક પેવીંગ, ડ્રેનેજ લાઇન અને પીવાના પાણીની લાઇન કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખશ્રી મીનલબેન દેસાઈ, નગરપાલિકાના હોદેદારો, નવસારી મંડળ પ્રમુખ પરેશભાઈ કાસુંદ્રા, મંડળના હોદેદારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા…

March 15, 2024
આજરોજ નવસારી વિજલપોર નગરપલિકાના વોર્ડ નં. ૯,૧૦ અને ૧૧ માં, સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટ અંતર્ગત (૬ કરોડ ૮૦ લાખ ૯૯ હજારના ખર્ચે) રોડ, બ્લોક પેવીંગ, ડ્રેનેજ લાઇન અને પીવાના પાણીની લાઇન કામોનું ખાતમુહૂર્ત કર્યું…
આ પ્રસંગે નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખશ્રી મીનલબેન દેસાઈ, નગરપાલિકાના હોદેદારો, નવસારી મંડળ પ્રમુખ પરેશભાઈ કાસુંદ્રા, મંડળના હોદેદારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા…