આજરોજ આરક સિસોદરા ગામે ૧૨ લાખ ૫૦ હજાર રૂપિયાના ખર્ચે, ૧૫% વિવેકાધીન યોજના, તાલુકા પંચાયત સ્વભંડોળ,૧૫ માં નાણાંપંચ યોજના અને ટ્રાયબલ સબ પ્લાન યોજના અંતર્ગત પ્રાથમિક શાળામાં અપગ્રેડેશન અને ચૌધરી ફળિયા,પટેલ ફળિયા અને ગોરાટ ફળિયામાં બ્લોક પેવીંગ કામોનું ખાતમુહૂર્ત કર્યું…

March 14, 2024