માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના વરદ હસ્તે તથા માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી અને ભા. જ. પા. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તથા નવસારીના સાંસદ શ્રી C R Paatil જી ની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ ૧૭૪ – જલાલપોર વિધાનસભા મતવિસ્તારના વાંસી બોરસી ગામ ખાતે “પી.એમ. મિત્ર મેગા ટેક્સટાઇલ” પાર્ક અને બોરસી થી દાંડી ને જોડતો પુલ કામનું ખાતમુર્હુત અને કુલ ૪૪ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુર્હુત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો… #ViksitBharatViksitGujarat

February 22, 2024
માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના વરદ હસ્તે તથા માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી અને ભા. જ. પા. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તથા નવસારીના સાંસદ શ્રી C R Paatil જી ની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ ૧૭૪ – જલાલપોર વિધાનસભા મતવિસ્તારના વાંસી બોરસી ગામ ખાતે “પી.એમ. મિત્ર મેગા ટેક્સટાઇલ” પાર્ક અને બોરસી થી દાંડી ને જોડતો પુલ કામનું ખાતમુર્હુત અને કુલ ૪૪ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુર્હુત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો…