માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ તથા માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી આગામી તારીખ ૨૨/૦૨/૨૦૨૪ ના રોજ ૧૭૪ – જલાલપોર વિધાનસભા મતવિસ્તારના વાંસી બોરસી ગામ ખાતે “પી.એમ. મિત્ર મેગા ટેક્સટાઇલ” પાર્ક અને બોરસી થી દાંડી ને જોડતો પુલ કામનું ખાતમુર્હુત કરનાર હોય, એમનાં આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આજે વાંસી બોરસી ખાતે કાર્યક્રમનાં સ્થળનું નિરીક્ષણ કરીને સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન પાઠવ્યા…