માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ તથા માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી આગામી તારીખ ૨૨/૦૨/૨૦૨૪ ના રોજ ૧૭૪ – જલાલપોર વિધાનસભા મતવિસ્તારના વાંસી બોરસી ગામ ખાતે “પી.એમ. મિત્ર મેગા ટેક્સટાઇલ” પાર્ક અને બોરસી થી દાંડી ને જોડતો પુલ કામનું ખાતમુર્હુત કરનાર હોય, આજરોજ સ્થળ નિરીક્ષણ કરીને સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી…