આજરોજ જલાલપોર તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કર્યું… આધુનિક સુવિધાસભર આ ભવન તાલુકાના લોકોની રજૂઆતોના ઝડપી ઉકેલ માટે તેમજ તાલુકાના વિકાસ કાર્યોને વેગ આપવામાં ખૂબ ઉપયોગી બની રહેશે…

February 16, 2024

આજરોજ જલાલપોર તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કર્યું…

આધુનિક સુવિધાસભર આ ભવન તાલુકાના લોકોની રજૂઆતોના ઝડપી ઉકેલ માટે તેમજ તાલુકાના વિકાસ કાર્યોને વેગ આપવામાં ખૂબ ઉપયોગી બની રહેશે…