માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ તથા માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી આગામી તારીખ ૨૨/૦૨/૨૦૨૪ ના રોજ ૧૭૪ – જલાલપોર વિધાનસભા મતવિસ્તારના વાંસી બોરસી ગામ ખાતે “પી.એમ. મિત્ર મેગા ટેક્સટાઇલ” પાર્ક અને બોરસી થી દાંડી ને જોડતો પુલ કામનું ખાતમુર્હુત કરનાર હોય, જેના આયોજન માટે આજરોજ ‘શ્રી કમલમ’ જિલ્લા ભા. જ. પા. કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, લોકસભાના પ્રભારી શ્રી અશોકભાઇ ધોરાજીયા ની વિશેષ ઉપસ્થિતિમાં વિસ્તૃત આયોજન બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી સૂચનો કર્યા… આ બેઠકમાં સંગઠનના હોદ્દેદારો, મંડળ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કારોબારી સભ્યો, જુદા જુદા ગામના સરપંચશ્રીઓ તેમજ અપેક્ષિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા…

February 15, 2024

માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ તથા માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી આગામી તારીખ ૨૨/૦૨/૨૦૨૪ ના રોજ ૧૭૪ – જલાલપોર વિધાનસભા મતવિસ્તારના વાંસી બોરસી ગામ ખાતે “પી.એમ. મિત્ર મેગા ટેક્સટાઇલ” પાર્ક અને બોરસી થી દાંડી ને જોડતો પુલ કામનું ખાતમુર્હુત કરનાર હોય, જેના આયોજન માટે આજરોજ ‘શ્રી કમલમ’ જિલ્લા ભા. જ. પા. કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, લોકસભાના પ્રભારી  શ્રી અશોકભાઇ ધોરાજીયા ની વિશેષ ઉપસ્થિતિમાં વિસ્તૃત આયોજન બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી સૂચનો કર્યા…

આ બેઠકમાં સંગઠનના હોદ્દેદારો, મંડળ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કારોબારી સભ્યો, જુદા જુદા ગામના સરપંચશ્રીઓ તેમજ અપેક્ષિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા…