આજરોજ ભૂતસાડ ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલ ગાંવ ચલો અભિયાન અંર્તગત ઓંજલ અને એરૂ જિલ્લા પંચાયત સીટ સ્તરીય કાર્યશાળા કાર્યક્રમ યોજાયો જેમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું… આ પ્રસંગે સંગઠનના હોદેદારો, જિલ્લા પંચાયતના હોદ્દેદારો, તાલુકા પંચાયતના હોદ્દેદારો અને સરપંચશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા…

February 5, 2024
આજરોજ ભૂતસાડ ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલ ગાંવ ચલો અભિયાન અંર્તગત ઓંજલ અને એરૂ જિલ્લા પંચાયત સીટ સ્તરીય કાર્યશાળા કાર્યક્રમ યોજાયો જેમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું…
આ પ્રસંગે સંગઠનના હોદેદારો, જિલ્લા પંચાયતના હોદ્દેદારો, તાલુકા પંચાયતના હોદ્દેદારો અને સરપંચશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા…